Ancient Gujarat

Lothal and Dholavira - Indus Valley Civilization

Ashokan relics and Buddhist influence


Chavdas

4. અણહિલપુર પાટણ: ગુજરાતમાં ચાવડા વંશનો ઉદય


Solankis

5. મૂળરાજ દ્વારા ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના

6. મહમૂદ ગઝનીના આક્રમણ છતાં અણનમ સોલંકી સામ્રાજ્ય

7. યશસ્વી સિદ્ધરાજ – ગુર્જર ભૂમિનું આભૂષણ

8. કુમારપાળ સોલંકી,  ચાલુક્ય વંશના મુકુટમણિ

9. ભોળો ભીમ - સોલંકી યુગનો છેલ્લો પ્રતાપી રાજા


Waghelas

10. વાઘેલાઓનો શાસન, જૈન મંદિરોના સ્થાપત્યનો સુવર્ણકાળ

11. વાઘેલાઓનો દર્ભવતી (ડભોઇ) સાથેનો સંબંધ

12. કરણ ‘ઘેલો’


Medieval Gujarat

Gujarat under the Muslim rule

13. તુઘલકી નીતિ સામે  અમીરોના બળવા

14. ગુજરાતમાં અમીરોના બળવાઓના પરિણમ સ્વરૂપ દખ્ખણમાં બહમની સામ્રાજ્યનો ઉદય અને ખંડિત થતું તુઘલખનું સામ્રાજ્ય

15. બળવાખોર તાઘી અને મહંમદ બિન તઘલખના ગુજરાતમાં અંતિમ દિવસો


Gujarat Sultans

16. ગુજરાતમાં ખીલજી અને તઘલખ સલ્તનતના સૂબાઓના યુગનો અંત અને મુઝફ્ફર શાહી રાજવંશનો ઉદય

17. તઘલખના છેલ્લાં સૂબા અને ગુજરાતના પહેલા સ્વતંત્ર સુલતાન મુઝફ્ફર શાહનો સમયગાળો (૧૩૯૧-૧૪૦૯)

18. તૈમુરનો વારસો અને પ્રાદેશિક સુલતાનો હેઠળ નું ભારત

19. અમદાવાદનો પાયો નાંખનાર અહેમદ શાહનું શાસન કાલ

20. અમદાવાદનો પાયો નાંખનાર અહેમદ શાહનું શાસન કાલ- ૨

21. અહેમદ શાહની નવી રાજધાની અમદાવાદને, ઝિનત-ઉલ-બિલાદ, ‘સૌથી સુંદર શહેર’ તરીકે તરીકે વર્ણવવામાં આવ્તું હતું

22. “આપણું અમદાવાદ”: ભવ્ય વિકાસગાથા

23. અહેમદ શાહ પછી અને મહમૂદ બેગડાના લાંબા શાસન પહેલાં, ૧૪૪૨-૫૯ના સમયનું ગુજરાત

24. મહેમુદ બેગડાનું જીવન અને તેનો શાસનકાળ પ્રારંભિક દિવસો

25. મેહમુદ બેગડાનું જીવન અને શાસનકાળ – ૨ જૂનાગઢનો કબજો

26. મેહમુદ બેગડાનું જીવન અને શાસનકાળ – ૩ દ્વારકાનું વૃત્તાંત

27. મેહમુદ બેગડાનું જીવન અને શાસનકાળ – ૪ ચાંપાનેર ની ગાથા

28. દરિયા માર્ગે ભારત પહોંચનાર પ્રથમ યુરોપિયન વાસ્કો દ ગામાનો ભોમિયો બને છે માંડવીનો કાનજી માલમ - “ગોલ્ડ, ગ્લોરી, અને ગોસ્પેલ”ના સંઘર્ષમાં સપડાયેલું ગુજરાત

29. દીવનું પતન - હિંદ મહાસાગરમાં સ્થાપિત થતી યુરોપિયન નૌકાદળની સર્વોપરિતા

30. પોર્ટુગીઝ સામે સુલતાન બેગડાનું પ્રતિનિધિત્વ કરનારા - મર્ચન્ટ-પ્રિન્સ મલિક ઐયાઝ અને મલિક ગોપી

31. પોર્ટુગીઝ પ્રવાસી દુઆર્ટે બોર્બોસાની દૃષ્ટિએ મહમુદ બેગડાના શાસન હેઠળનું ગુજરાત

32. મુઝફ્ફર શાહ બીજો  - ધ ક્લેમેન્ટ 

33. ૧૫૧૪માં મુઝફ્ફર શાહ બીજાના શાસનમાં પોર્ટુગીઝ દૂતાવાસ અને અડીખમ મલેક અયાઝ દ્વારા દિવની સુરક્ષા

34. મુઝફ્ફર શાહ બીજાના કમજોર અનુગામીઓ અને બહાદુરશાહનો ઉદય

35. ગુજરાત સુલતાનોનો એક સદીનો વૈભવી શાસનકાળના છેલ્લા યશસ્વી સુલતાન બહાદુર શાહ ૧૫૨૬-૧૫૩૭ સમરાંગણ શૃંખલા 

36. હુમાયું બહાદુર પાસેથી માલવા કબજે કરે છે (૧૫૩૫) - બહાદુરની સત્તાનું પતનનો શુરુઆત  

37. પોર્ટુગીઝો સામે બાખડતી બહાદુરની સેના 

38. હુમાયું બહાદુર પાસેથી માલવા કબજે કરે છે (૧૫૩૫) બહાદુરની સત્તાનું પતનનો શુરુઆત  ભાગ-૧

39. હુમાયુંનો ગુજરાત પર વિજય ૧૫૩૫-૩૬ સુલતાન બહાદુરનું પતન ભાગ - ૨

40. શેર શાહ સૂરી ના બળવાને ખાળવા હુમાયુંની પૂર્વ તરફ કૂચ = ભગવાને મોકલી સોનેરી તકને ઝડપી લેતા સુલતાન - પાછું મેળવતો ગુજરાત

41. ‘સુલતાન-ઉલ-બાર, શાહિદ-ઉલ-બહર’, 'ધરતીનો રાજા સમુદ્રનો શહીદ’- બહાદુર શાહનું મૃત્યુ

42. બહાદુરના મૃત્યુ પછી દીવની તવારીખી ઝલક

43. ગુજરાત અને તુર્કીની સંયુક્ત સેના દ્વારા દીવ ખાતે પોર્ટુગીઝ કિલ્લાની ૧૫૩૮માં પ્રથમ ઘેરાબંધી

44. સુલતાન મહમૂદ શાહ ત્રીજો

45. ૧૫૫૪માં સુલતાન મહમૂદ ત્રીજાની હત્યા

46. સુલતાન મહમૂદ ત્રીજાના શાસન દરમિયાન ૧૫૪૬માં દીવના પોર્ટુગીઝ કિલ્લાની બીજી મોટી ઘેરાબંધી

47. ૧૫૪૬માં દીવના પોર્ટુગીઝ કિલ્લાની બીજી મોટી ઘેરાબંધી - ૨

48. નાદાન સુલતાન અહેમદ શાહ ત્રીજાના શાસનમાં નોધારી બનેલી ગુજરાતની સલ્તનત ઉમરાવો વચ્ચેના ઝગડામાં પોર્ટુગીઝો દ્વારા દમણ પર કબજો

49. શક્તિશાળી સલ્તનતની સાંજ - અરાજકતામાં સપડાયેલા ગુજરાત - અહમદ શાહ ત્રીજાની હત્યા

50. ગુજરાતમાં ૧૫૫૪-૫૬માં તુર્કી એડમિરલ સીદી અલીનાપ્રવાસોનું રસપ્રદ વૃત્તાંત

51. મુઝફ્ફર શાહ ત્રીજાનો ૧૫૬૧ થી ૧૫૭૩ સુધીનો શાસનકાળમાં - રાજકીય ઉથલપાથલ વચ્ચે અમદાવાદમાં સીદી સૈયદની જાળીનું નિર્માણ

Gujarat Under the Mughals

52. અકબરનો ગુજરાત પર વિજય ૧૫૭૨-૭૩ ખંભાત,વડોદરા, સૂરત, પાટણ અને અમદાવાદમાં સમ્રાટ અકબરના વ્યૂહાત્મક મુકામો

53. અકબરનો ગુજરાત પર બીજો અને અંતિમ સિમાચિહ્નરૂપ વિજય - ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૫૭૩ - ગુજરાત સલ્તનતનો અંત - અઢારમી સદીમાં મરાઠાઓએ મુસ્લીમ સત્તાધીશોને પડકાર્યા

54. ગુજરાતમાં અકબરનાં શાસનનાં શરૂઆતના વર્ષો મહેસૂલી વહીવટમાં અને વેપાર-વાણિજ્યમાં અસરકારક સરકારી પ્રયોગો

55. અરાજકતા વચ્ચે ગુજરાતનાં વહીવટ સુદૃઢ કરવા અકબરે ચુનંદા ઉમરાવ મહત્વપૂર્ણ હોદ્દા પર નીમ્યા પણ તેઓ સુલતાન મુઝફ્ફર ત્રીજા દ્વારા બળવો (૧૫૮૨-૯૨) અટકાવવામાં નિષ્ફળ 

56. વિદ્રોહી સુલતાન મુઝફ્ફર ત્રીજાને પછડાટ આપનાર મિર્ઝા અબ્દુર્રહીમ ખાન બન્યો અકબરનો ‘ખાન-એ- ખાનાં’  - ગુજરાતનું પાણીપત સમું ‘ભૂચર મોરી’નું યુદ્ધ આજે એક લોકકથા બની ગયું છે

57. અકબરના શાસન હેઠળનું ગુજરાત ૧૫૭૩-૧૬૦૫ ધાર્મિક સહિષ્ણુતા તથા ઉદારતાના ક્ષેત્રે સમ્રાટ અકબરના પ્રશંસનીય પ્રયોગો 

58. ન્યાયપ્રિય જહાંગીરનો ગુજરાતના શાસનતંત્ર - અંગ્રેજોને વ્યાપાર માટે જહાંગીરની પરવાનગી –  અંગ્રેજી રાજ્યની સ્થાપનાનું પ્રથમ કદમ

59. બાદશાહ જહાંગીરની ગુજરાતની પ્રથમ મુલાકાત કાંકરિયા તળાવનું જીર્ણ ઉધાર - શાહજાહાંની ગુજરાતના સૂબા તરીકે નિયુક્તિ

60. જહાંગીરની ગુજરાતની બીજી મુલાકાત - પારસી ધર્મગુરુઓને નવસારીમાં ૧૦૦ વીઘા જમીન ભેટ ‘જહાંગીરનામા’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન અને વિતરણ 

61. શાહજાદા શાહજહાંનો તખ્ત માટે પિતા બાદશાહ જહાંગીર સામે બળવો - શાહી સત્તાજૂથોની રાજખટપટનું સાક્ષી બનતું ગુજરાત

62. અમદાવાદમાં શાહીબાગનું નિર્માણ કરનાર શાહજહાં બને છે ભારતનો સમ્રાટ 

63. અમદાવાદનો અજોડ જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી - જૈન પરંપરાનો આદર કરતાં મોગલ સમ્રાટોનાં ફરમાનો

64.  ૧૬૩૬-૪૨ દરમિયાન ગુજરાત પર જાજરમાન સૂબા આઝમ ખાનનું શાસન

65 શાહજહાંના શાસનકાળનું ગુજરાત - અસહિષ્ણુ અને આપકેન્દ્રી સૂબાગીરીના કારણે રાજ્યનો વિકાસ રૂંધાયો

66. ૧૬૫૪-૫૮ દરમિયાન ગુજરાતમાં શાહજાદા મુરાદ બક્ષની સૂબેદારી ભારતીય તાજ માટેની લડતમાં સક્ષમ અને બુદ્ધિચાતુર્ય ધરાવતો ઔરંગઝેબ ના વ્યક્તિત્વના વમળમાં મુરાદ ફસાયો

67. ગુજરાતમાં શાહજાદા દારાની પરેશાનીનો સમયગાળો : ૧૬૫૮-૬૨ ચરમ સીમાએ પહોંચેલા બેવફાઇ અને બેરહમીપૂર્ણ ભ્રાતૃવિગ્રહનો ભોગ બનતો દારા 

68. ઔરંગઝેબના શાસનકાળના પ્રારંભિક તબક્કે ગુજરાતની નિર્ણાયક ભૂમિકા સૂબેદાર જસવંતસિંહની ગેરહાજરીમાં ગુજરાતના નવાનગરના રાજતખ્ત પર ભજવાયેલાં પ્રભાવક દૃશ્યો 

69. બાદશાહ જહાંગીરની ગુજરાતની પ્રથમ મુલાકાત કાંકરિયા તળાવનું જીર્ણ ઉધાર - શાહજાહાંની ગુજરાતના સૂબા તરીકે નિયુક્તિ

70. ઔરંગઝેબની અણઘડ નીતિઓથી મોગલ સામ્રાજ્યથી દૂર થતા શક્તિશાળી રાજપૂતો પ્રામાણિકતા અને ધર્મશીલતાથી પ્રજાનું દિલ જીતતા શાહી મુખ્ય કાઝી,  અણહિલવાડ પાટણનો વતની શેખ ઉલ ઇસ્લામ

71. ગુજરાતમાં સુબેદાર શુજાત ખાનનો સોળ વર્ષનો અસ્ખલિત અને યાદગાર વહીવટ - સોરઠમાં પ્રવર્તતી વેપારવણજને હાનિકારક અને ગેરકાનૂની પ્રથાને ઉમરાવ શાહવર્દીએ સમાપ્ત કરી

72. સ્વાભિમાની અને નિસ્વાર્થ દેશભક્ત દુર્ગાદાસ રાઠોડ

73. ઔરંગઝેબનાં મૃત્યુ પછી જશવંતસિંહના પુત્ર અજીતસિંહે જોધપુર કબજે કરી શાહી અમલદારોને હાંકી કાઢ્યા અને મારવાડને સ્વતંત્ર કર્યું

74. ૧૭૦૧-૦૭ દરમિયાન ગુજરાતમાં ઔરંગઝેબનાં શાસનનાં છેલ્લાં વર્ષો ધન્નાજી જાધવ અને બાલાજી વિશ્વનાથનાં નેતૃત્વ હેઠળ મરાઠાઓનું આક્રમણ

75. ૧૬૩૦-૩૨નો દારુણ દુકાળ: ગુજરાતમાં 'સત્યાશિયો કાળ' શાહજાહાંના શાસનકાળની આસમાની સુલતાનીમાં સપડાયેલું ગુજરાત 

76. ૧૬૩૦-૩૨ના ભયાનક દુકાળમાં ગુજરાતની પાયમાલી અને રાહતનાં પગલાં - લોકમાનસ પર દૂઝતો જખમ: ‘સાસરામાં સત્યશિયો અને પિયરમાં અઠ્યાશિયો’

77. ઇટાલિયન પ્રવાસી પી. ડેલા વેલેનું જહાંગીરના શાસનકાળના ગુજરાતનું વૃત્તાંત મોગલ ઇતિહાસનો આધાર બનતા યુરોપિયન પ્રવાસીઓના ગુજરાતના અહેવાલો

78. ફ્રેન્ચ પ્રવાસી જિન દ થેવેનોનો મોગલકાળના ગુજરાતનો ઐતિહાસિક અહેવાલ - ઔરંગઝેબના શાસનકાળના સૂરતના જનજીવન થી પ્રભાવિત થતો થેવેનો

79. બ્રિટિશ પ્રવાસી ડૉ. જ્હોન ફ્રાયરના ગુજરાતમાં અવનવા અનુભવો

80. ઔરંગઝેબના મૃત્યુ પછી અરાજકતા અને યુદ્ધનો અખાડો બનતું ગુજરાત અનુગામી નબળા મોગલ શાસકોએ બ્રિટિશ શાસનનો તખ્તો તૈયાર કરી આપ્યો

81. મોગલ શાસનના પૂર્વાર્ધના જાજરમાન સમ્રાટોનો આથમતો યુગ - મોગલ યુગના ઉત્તરાર્ધના ‘કઠપૂતળી શાસકો’થી તબાહ થતું ગુજરાત

Maratha inroads into Gujarat 

82. મોગલ સામ્રાજ્યના પાયા હચમચાવતા મરાઠાઓના પ્રારંભિક આક્રમણો - ગુજરાતમાં ગાયકવાડ શાસકોનો ઉદય

83. ગુજરાતના મહત્વાકાંક્ષી સૂબેદાર હૈદર કુતુબ અલી ખાનની ટૂંકાવવામાં આવેલી સૂબેદારી - ગુજરાતના રાજકારણમાં સક્રિય થયેલા બાબી પરિવારનાં સત્તાનાં કેન્દ્રો બનતાં બાલાશિનોર, રાધનપુર વીરપુર, સાદરા, ગોધરા અને જૂનાગઢ

84. ગુજરાતમાં મોગલ સામ્રાજ્યના ક્લુષિત કારોબારના અંતિમ દિવસો - ૧૭૨૪-૨૫ના આંતર-વિગ્રહ દરમિયાન અમદાવાદ શહેરને આતંકમાંથી ઉગારવા નગરશેઠ ખુશાલચંદના પ્રયાસો: મધ્યકાલિન ગુજરાતી પદ્યવાર્તાકાર શામળ ભટ્ટની ઐતિહાસિક પ્રશસ્તિ

85. ગુજરાતની અરાજક સ્થિતિ વચ્ચે સરબુલંદખાનની પ્રાંતના સૂબા તરીકે નિમણૂક - પરંતુ મરાઠાઓના હાથે ગુજરાતના સમૃદ્ધ નગરોની પાયમાલી રોકવામાં તેની નિષ્ફળતાને કારણે તેના સ્થાને સૂબેદાર બનતો મારવાડનો મહારાજા અભયસિંહ

86. ગુજરાતમાં મોગલ સત્તા માટે ખતરારૂપ બનતાં મરાઠા આક્રમણો - મરાઠાઓની ગેરિલા રણનીતિથી ભારે પરેશાન ગુજરાતના નવા સૂબેદાર જોધપુરના મહારાજા અભયસિંહે ત્રણ જ વર્ષ પછી તેની સૂબેદારી તેના નાયબ પર છોડી દીધી

87. ગુજરાતમાં ગાયકવાડના સ્વતંત્ર હિંદુ રજવાડાની સ્થાપના કરવામાં પિલાજીની ભૂમિકા

88. ગુજરાતમાં મરાઠાઓનું વધતું જતું પ્રભુત્વ - દિલ્હીની સલ્તનતના નિયંત્રણના અભાવ અને મોગલ ઉમરાવો વચ્ચે મતભેદના કારણે પ્રાંતમાં મોગલ શાસનના પતન માટેની પરિસ્થિતિઓ સર્જાઇ

89. મહારાજા અભયસિંહના શાસન હેઠળનું ગુજરાત -મોમીનખાન અને મરાઠાઓ દ્વારા અમદાવાદની ઐતિહાસિક ઘેરાબંધી

90. ગુજરાતમાં મોમિનખાનના મરાઠાઓ સાથેના જોડાણથી મોગલ સત્તાને મરણતોલ ફટકો

91. દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યની નબળાઈનો ક્રૂરતાથી  પર્દાફાશ કરતા નાદિરશાહ - ગુજરાતમાં મોગલ સત્તાનું ઝડપી પતન અને મરાઠાઓનો વિસ્તરતો દોરદમામ

92. અમદાવાદને જીતવાનો મરાઠાઓનો પ્રારંભિક પ્રયાસ રંગોજીના વધુ પડતા આત્મવિશ્વાસ અને શહેરના સૂબેદારે બાહોશીથી કરેલા શહેરના સંરક્ષણને કારણે નિષ્ફળ રહ્યો

93. ગુજરાતના બે શાસક સૂબેદારો વચ્ચે વિખવાદ અને સૈન્યનો બળવો સત્તા પરથી દૂર થયા બાદ અમદાવાદની કેદમાં થોડો સમય ગાળી ગુજરાતમાં પુન: સત્તા અને  પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતો રંગોજી

94. નબળું પડેલું મોગલ સામ્રાજ્ય દ્વારા ગુજરાતના બે સુબેદારો ની નિમણૂક ને ફગાવી દેતા નાયબ સુબેદાર જવાંમર્દખાન બાબી 

95. ગુજરાતમાં ૧૪ વર્ષ સુધી વર્ચસ્વ ભોગવનાર અને ગાયકવાડી સત્તાના વિસ્તરણ અને સુદૃઢીકરણના નાયક રંગોજીની હાકલપટ્ટી - જૂનાગઢ, માંગરોળ, ખંભાત અને ભરૂચમાં રજવાડાંઓની સ્થાપના

96. ગુજરાતના સંસાધનોનો ઉપયોગ કરી પેશવાને કાબૂ કરવા રાણી તારાભાઈની યોજના નિષ્ફળ

97. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના બાદ શહેર પર પહેલી વાર હિંદુ શાસન - અમદાવાદ પર મરાઠાઓનો કબજો: મોગલ સત્તાનું પતન

98. મરાઠા સેનાપતિઓના દિલ્હી તરફ; અમદાવાદ પર કબજો કરતા મોમિનખાન - તખ્તાપલટમાં ચાબી રૂપ ભૂમિકા ભજવનાર નાગર બ્રાહ્મણ શંભુરામની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક

99. મરાઠાઓ દ્વારા અમદાવાદનો ત્રીજો ઘેરો અને મોમિનખાન બીજાની શરણાગતિ

100. ૧૮મી સદીનો ઉત્તરાર્ધ: ખંભાત, બાલાસિનોર અને જૂનાગઢનું નિશ્ચિત થતું ભાવિ - જૂનાગઢના શાસનમાં દિવાન અમરાજીની ઐતિહાસિક અને યાદગાર ભૂમિકા